$NTP$ પર $4.4 \ g$ $CO_2$ નું કદ ............... $L$ છે.

  • A
    $22.4$
  • B
    $44.8$
  • C
    $2.24$
  • D
    $4.48$

Explore More

Similar Questions

$1.25$ ની વિશિષ્ટ ઘનતા ધરાવતા $Na_2CO_3$ ના $25 \ mL$ દ્રાવણને સંપૂર્ણ તટસ્થીકરણ માટે પ્રતિ લિટર $109.5 \ g$ એસિડ ધરાવતા $HCl$ ના $32.9 \ mL$ દ્રાવણની જરૂર પડે છે. $125 \ g$ $Na_2CO_3$ દ્રાવણ દ્વારા સંપૂર્ણ તટસ્થ થતા $0.84 \ N$ $H_2SO_4$ નું કદ ($mL$ માં) ગણો.

Difficult
View Solution

$Al_2O_3$ બનાવવા માટે દોઢ મોલ ઓક્સિજન એલ્યુમિનિયમ સાથે સંયોજાય છે. આ પ્રક્રિયામાં વપરાયેલ એલ્યુમિનિયમ ધાતુનું વજન .............. $g$ છે ($Al$ નો પરમાણ્વીય ભાર = $27$).

Difficult
View Solution

મેગ્નેટાઇટને $CO$ સાથે રિડક્શન કરીને આયર્ન ધાતુ અને કાર્બન ડાયોક્સાઇડ મેળવી શકાય છે. જો પ્રક્રિયા $80 \%$ કાર્યક્ષમ હોય, તો $4 \ kg$ આયર્ન મેળવવા માટે જરૂરી મેગ્નેટાઇટનું દળ ($kg$ માં) ગણો. [$Fe$ અને $O$ ના પરમાણ્વીય ભાર અનુક્રમે $56 \ g$ અને $16 \ g$ છે]

ફોસ્ફિન $[PH_{3(g)}]$ નું વિઘટન થઈને ફોસ્ફરસ $(P_4)$ ની વરાળ અને $H_2$ વાયુ ઉત્પન્ન થાય છે. જ્યારે $100 \ mL$ ફોસ્ફિનનું વિઘટન થાય ત્યારે કદમાં કેટલો ફેરફાર થશે?

$C_2H_5OH$ ની $Na$ ધાતુ સાથેની પ્રક્રિયા દ્વારા $S.T.P.$ એ $280 \ mL$ ડાયહાઇડ્રોજન વાયુ મેળવવા માટે કેટલા ગ્રામ ઇથેનોલની જરૂર પડે? (ઇથેનોલનું આણ્વીય દળ = $46 \ g/mol$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo