પાણીની અછત (Water stress) વનસ્પતિના પાંદડાઓને ...$A$... બનાવે છે,આમ,તે પાંદડાઓની સપાટીનું ક્ષેત્રફળ અને તેમની ચયાપચયની પ્રક્રિયાને ...$B$... કરે છે. અહીં $A$ અને $B$ શું સૂચવે છે?

  • A
    $A-\text{કરમાઈ જવું }(wilt), B-\text{વધારે છે }(increases)$
  • B
    $A-\text{કરમાઈ જવું }(wilt), B-\text{ઘટાડે છે }(decreases)$
  • C
    $A-\text{ખરી પડવું }(fall), B-\text{ઘટાડે છે }(decreases)$
  • D
    $A-\text{ખરી પડવું }(fall), B-\text{વધારે છે }(increases)$

Explore More

Similar Questions

જે વનસ્પતિઓ ચોમાસામાં મધ્યદ્રિદ (mesophytes) તરીકે અને ઉનાળામાં મરુદ્રિદ (xerophytes) તરીકે વર્તે છે,તેમને શું કહેવામાં આવે છે?

નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી?

નીચે આપેલા ફાઈટોહોર્મોન્સમાંથી એવા બે હોર્મોન્સ ઓળખો,જે વાયુરંધ્ર (stomatal) હલનચલનનું નિયમન કરે છે?
$I.$ $IAA$
$II.$ $GA_3$
$III.$ $Zeatin$
$IV.$ $ABA$

નીચેનામાંથી કઈ વનસ્પતિ અંતઃસ્ત્રાવોની જોડી કેટલીક વનસ્પતિઓમાં પુષ્પસર્જનને અવરોધે છે?

પોલિપ્લોઇડી (બહુગુણિતતા) કોના ઉપયોગ દ્વારા પ્રેરી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo