"આપણે હરિતકણ (chloroplast) દ્વારા નિર્મિત છીએ" આ વિધાન કયો વિચાર સૂચવે છે?

  • A
    બધા જ સજીવો હરિતકણ ધરાવે છે.
  • B
    બધા જ સજીવો પ્રકાશસંશ્લેષણ પર આધાર રાખે છે.
  • C
    બધા જ સજીવો વનસ્પતિ છે.
  • D
    વનસ્પતિ પૃથ્વી પરના પ્રથમ સજીવો છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું પ્રોટીન પૃથ્વી પર સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે?

નીચેનામાંથી કઈ વિશિષ્ટ ઘટના છે,જે આ ગ્રહ પર સજીવ જીવનનો આધાર પૂરો પાડે છે?

સાચું વિધાન પસંદ કરો.

બેક્ટેરિયાના પ્રકાશસંશ્લેષણમાં નીચેનામાંથી શું હાજર હોય છે?

એક અણુ હેક્સોઝ ઉત્પન્ન કરવા અથવા $6$ અણુ $CO_2$ નું રિડક્શન કરવા માટે લીલી વનસ્પતિને પાણીના કેટલા અણુઓની જરૂર પડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo