નીચેની પ્રક્રિયા શ્રેણીમાં $X$ અને $Y$ અનુક્રમે શું છે?
સ્ટાયરીન $\xrightarrow[(ii) H_3O^+]{(i) KMnO_4 / KOH} X$ $\xrightarrow{Br_2 / FeBr_3} Y$

  • A
    $X$ = ફિનાઈલ એસિટિક એસિડ,$Y$ = ફિનાઈલ એસિટાઈલ બ્રોમાઈડ
  • B
    $X$ = ફિનાઈલ એસિટિક એસિડ,$Y$ = $p$-બ્રોમોફિનાઈલ એસિટિક એસિડ
  • C
    $X$ = બેન્ઝોઈક એસિડ,$Y$ = $m$-બ્રોમોબેન્ઝોઈક એસિડ
  • D
    $X$ = બેન્ઝોઈક એસિડ,$Y$ = $o$-બ્રોમોબેન્ઝોઈલ બ્રોમાઈડ

Explore More

Similar Questions

ઈથેનોઈક એસિડ હેલ-વોલહાર્ડ ઝેલિન્સ્કી પ્રક્રિયા આપે છે પરંતુ મેથેનોઈક એસિડ આપતું નથી,તેનું કારણ શું છે?

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં નીપજ $(D)$ શું છે: $HOCH_2CH_2CH_2COOCH_2CH_3$ $\xrightarrow{PCC} (A)$ $\xrightarrow[{(1 \ molar \ equivalent)}]{H_2C=CHMgBr} (B)$ $\xrightarrow{NH_4Cl/H_2O} (C)$ $\xrightarrow[H_2O]{KOH}$ $\xrightarrow{H_3O^{+}}$ $\xrightarrow[pyridine]{(CH_3CO)_2O} (D)$

Difficult
View Solution

કાર્બોક્સિલિક એસિડના એસ્ટરીકરણમાં,અન્ય પ્રક્રિયક કયો છે?

એક ઓપ્ટિકલી એક્ટિવ સંયોજન $X$ નું આણ્વીય સૂત્ર $C_4H_8O_3$ છે. તે $NaHCO_3$ સાથે $CO_2$ મુક્ત કરે છે. $X$ એ $LiAlH_4$ સાથે પ્રક્રિયા કરીને એક અકાયરલ (achiral) સંયોજન આપે છે. $X$ શું છે?

Difficult
View Solution

ઇથાઇલ એસિટેટનું જળવિભાજન કોના દ્વારા ઉદ્દીપિત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo