વંદા અને દેડકા વચ્ચે કઈ અસમાનતા છે?

  • A
    બંનેમાં સંપૂર્ણ પાચનતંત્ર હોય છે.
  • B
    તેમના માથા બધી દિશાઓમાં ખૂબ જ ગતિશીલતા દર્શાવે છે.
  • C
    બંને એકલિંગી પ્રાણીઓ છે.
  • D
    બંનેમાં યુગ્મ ઉપાંગો હોય છે.

Explore More

Similar Questions

સ્નાયુ પેશી વિશે નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ દેડકા $Ureotelic$ (યુરિયાત્યાગી) / $Uricotelic$ (યુરિક ઍસિડ ત્યાગી) છે.
(ii) વંદામાં સંયુક્ત આંખનો દૃષ્ટિ એકમ $Ommatidia$ (નેત્રિકાઓ) / $Ommatidium$ (નેત્રિકા) છે.

કયા સજીવનું શરીર $33$ ખંડો (somites) નું બનેલું હોય છે?

આપણું હૃદય નીચેનામાંથી કયા પ્રકારની પેશીઓનું બનેલું છે?
$(i)$ અધિચ્છદીય પેશી
$(ii)$ સંયોજક પેશી
$(iii)$ સ્નાયુ પેશી
$(iv)$ ચેતાકીય પેશી

નીચેનામાંથી કયો પદાર્થ રૂઝ આવવાની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo