જે બીજ ભેજ અને તાપમાનના ઘટાડા સામે સહિષ્ણુતા દાખવે છે,તેવા બીજને શું કહે છે?

  • A
    સુષુપ્ત બીજ
  • B
    વસંતકરણ કરેલા બીજ
  • C
    રૂઢિગત (Orthodox) બીજ
  • D
    રીક્રાલ્સીટ્રન્ટ બીજ

Explore More

Similar Questions

ફળ એટલે:

બીજનું બીજછિદ્ર (micropyle) શેના પ્રવેશમાં મદદરૂપ થાય છે?

$A$: ફળ એ ગર્ભાધાન પછી વિકસિત થયેલ પરિપક્વ અથવા પાકેલું બીજાશય છે.
$R$: જો ફળ બીજાશયના ગર્ભાધાન વગર બને છે,તો તેને અફલિત ફળ (parthenocarpic fruit) કહેવામાં આવે છે.

$A$: કાળા મરીના બીજમાં પ્રદેહ (Nucellus) સ્થાયી રહે છે.
$R$: તે એક એકકીય (haploid) મૃદુતક પેશી છે.

ભ્રૂણપોષની હાજરી કે ગેરહાજરીના આધારે બીજના વર્ગીકરણ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo