નીચે આપેલ પરિપથમાં જ્યારે પ્રવાહ સ્થાયી થાય,ત્યારે $1 \,\mu F$ અને $2 \,\mu F$ ના કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુતભાર કેટલો હશે?

  • A
    અનુક્રમે $8 \,\mu C$ અને $4 \,\mu C$
  • B
    અનુક્રમે $4 \,\mu C$ અને $8 \,\mu C$
  • C
    અનુક્રમે $3 \,\mu C$ અને $6 \,\mu C$
  • D
    અનુક્રમે $6 \,\mu C$ અને $3 \,\mu C$

Explore More

Similar Questions

આકૃતિ કેપેસિટર્સ અને બેટરીની વિકર્ણ સપ્રમાણ ગોઠવણી દર્શાવે છે. સાચા વિધાનો ઓળખો.

Difficult
View Solution

જો $V_{A}-V_{B}=7 \text{ V}$ હોય,તો $C_1$ માં સંગ્રહિત ઉર્જા શોધો.

$(a)$ $(-9 \; cm, 0, 0)$ અને $(9 \; cm, 0, 0)$ પર મૂકવામાં આવેલા $7 \; \mu C$ અને $-2 \; \mu C$ ના બે વિદ્યુતભારોના તંત્રની સ્થિત-વિદ્યુત સ્થિતિઊર્જા શોધો (કોઈ બાહ્ય ક્ષેત્ર નથી).
$(b)$ આ બંને વિદ્યુતભારોને એકબીજાથી અનંત અંતરે દૂર લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે?
$(c)$ ધારો કે આ જ વિદ્યુતભારોના તંત્રને બાહ્ય વિદ્યુતક્ષેત્ર $E = A(1/r^2)$; $A = 9 \times 10^5 \; C \cdot m^{-2}$ માં મૂકવામાં આવે છે. તો આ તંત્રની સ્થિત-વિદ્યુત ઊર્જા કેટલી હશે?

$27$ સમાન ટીપાંઓ દરેક $22 \ V$ પર ચાર્જ થયેલ છે. તેઓ જોડાઈને એક મોટું ટીપું બનાવે છે. મોટા ટીપાંનું પોટેન્શિયલ............ $V$ હશે.

$a$ ત્રિજ્યા ધરાવતો એક વાહક ગોળો $A$,જેના પર $Q$ વિદ્યુતભાર છે,તેને $b$ ત્રિજ્યા ધરાવતી વાહક કવચ $B$ ની અંદર કેન્દ્રિત રીતે મૂકવામાં આવ્યો છે. $B$ ને અર્થિંગ કરેલ છે. $C$ એ $A$ અને $B$ નું સામાન્ય કેન્દ્ર છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo