આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં જ્યારે પ્રવાહ $(I)$ સ્થાયી થાય, ત્યારે $1 \mu F$ અને $2 \mu F$ કેપેસિટર પર સંગ્રહિત વિદ્યુતભાર કેટલો હશે?

  • A
    $8 \mu C$ અને $4 \mu C$
  • B
    $4 \mu C$ અને $8 \mu C$
  • C
    $3 \mu C$ અને $6 \mu C$
  • D
    $6 \mu C$ અને $3 \mu C$

Explore More

Similar Questions

એક કેપેસિટર $C = 100 \, \mu F$ ને ત્રણ અવરોધકો,જે દરેકનો અવરોધ $1 \, k\Omega$ છે,અને $9 \, V$ ના $emf$ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવેલ છે. કેપેસિટરને ચાર્જ કરવા માટે સ્વીચ $S$ ને લાંબા સમય સુધી બંધ રાખવામાં આવી છે. જ્યારે સ્વીચ $S$ ખોલવામાં આવે છે,ત્યારે કેપેસિટર ...... $ms$ ના ટાઈમ કોન્સ્ટન્ટ (સમય અચળાંક) સાથે ડિસ્ચાર્જ થાય છે.

Difficult
View Solution

આપેલ પરિપથનો ટાઈમ કોન્સ્ટન્ટ (સમય અચળાંક) કેટલો છે?

આપેલ પરિપથમાં,સ્થાયી અવસ્થામાં $10\,\mu F$ અને $24\,\mu F$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો હશે?

નીચે આપેલ સર્કિટમાં $5 \,\mu F$ નો કેપેસિટર છે,જેના પર $50 \,\mu C$ જેટલો વિદ્યુતભાર છે. સ્વિચ $t=0$ સમયે બંધ કરવામાં આવે છે. $t=0$ સમયે $2 \,M \Omega$ ના અવરોધમાં વહેતા પ્રવાહનું મૂલ્ય ........... $\mu A$ છે.

સ્થાયી અવસ્થામાં, પરિપથમાં કેપેસિટરની આસપાસનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત . . . . . . $V$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo