મેગ્નેશિયમ બાયકાર્બોનેટના જલીય દ્રાવણને ઉકાળવામાં આવે ત્યારે કઈ નીપજો બને છે?

  • A
    $MgO, H_2O, CO_2$
  • B
    $Mg(HCO_3)_2, H_2O$
  • C
    $Mg(OH)_2, CO_2, H_2O$
  • D
    $Mg, CO_2, H_2O$

Explore More

Similar Questions

$Be$ અને $Al$ બંને સાંદ્ર નાઈટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરવાથી નિષ્ક્રિય બને છે,તેનું કારણ શું છે?

આ હાઇડ્રોક્સાઇડ્સમાં સૌથી વધુ બેઝિક કયું છે?

સમૂહ-$2$ ના તત્વોના નામ આપો.

પોર્ટલેન્ડ સિમેન્ટનું ઉત્પાદન શેનો ઉપયોગ કરીને કરવામાં આવે છે?

એક ઘન સંયોજન $X$ ને ગરમ કરતા $CO_2$ વાયુ અને અવશેષ મળે છે. અવશેષને પાણી સાથે મિશ્ર કરતા $Y$ બને છે. $Y$ ના જલીય દ્રાવણમાંથી વધારાનો $CO_2$ પસાર કરતા,એક પારદર્શક દ્રાવણ $Z$ મળે છે. $Z$ ને ઉકાળતા,સંયોજન $X$ ફરીથી મળે છે. તો સંયોજન $X$ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo