ભૂંજન (Roasting) પ્રક્રિયા દરમિયાન સંકેન્દ્રિત કાચી ધાતુમાં શો ફેરફાર થાય છે?

  • A
    સલ્ફાઇડ ઓક્સાઇડમાં ફેરવાય છે.
  • B
    ઓક્સાઇડ સલ્ફાઇડમાં ફેરવાય છે.
  • C
    કાર્બોનેટ ઓક્સાઇડમાં ફેરવાય છે.
  • D
    હાઇડ્રૉક્સાઇડ ઓક્સાઇડમાં ફેરવાય છે.

Explore More

Similar Questions

જ્યારે કાચી ધાતુના બારીક ભૂકાને ગોળ ફરતા ખાંચાવાળ ટેબલ પર મૂકીને ઝડપથી ફેરવવામાં આવે છે,ત્યારે હલકી અશુદ્ધિઓ દૂર થાય છે. સંકેન્દ્રણની આ પદ્ધતિને શું કહેવાય છે?

નીચેનામાંથી કયો ગુણધર્મ સામાન્ય રીતે ધાતુઓ દ્વારા દર્શાવવામાં આવતો નથી?

મેલેકાઈટ કઈ ધાતુની ખનીજ છે?

કઈ કાચી ધાતુનું સંકેન્દ્રણ ફીણ-પ્લવ પદ્ધતિથી કરવામાં આવે છે?

$X, Y$ અને $Z$ ત્રણ ધાતુઓમાંથી,$X$ ઠંડા પાણી સાથે,$Y$ ગરમ પાણી સાથે અને $Z$ માત્ર વરાળ સાથે પ્રક્રિયા કરે છે. $X, Y$ અને $Z$ ને ઓળખો અને તેમને વધતી જતી સક્રિયતાના ક્રમમાં ગોઠવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo