લસિકાગાંઠો શેમાં રહેલા સૂક્ષ્મજીવોને જકડી રાખે છે?

  • A
    લસિકા અને રુધિર
  • B
    પેશીયજળ અને લસિકા
  • C
    રુધિરરસ અને પેશીયજળ
  • D
    રુધિરરસ અને લસિકા

Explore More

Similar Questions

વિધાન: આંતરકોષીય પ્રવાહી (Interstitial fluid) અથવા પેશીય પ્રવાહીમાં ખનિજોનું વિતરણ રુધિરરસ (Plasma) જેવું જ હોય છે.
કારણ: રુધિર અને કોષો વચ્ચે પોષકતત્વો,વાયુઓ વગેરેની આપ-લે હંમેશા પેશીય પ્રવાહી દ્વારા થાય છે.

આંતરકોષીય જળ લસિકા સ્વરૂપે એકઠું થઈને અંતે ........ માં ઠલવાય છે.

લસિકા (lymph) માટે નીચેનામાંથી કેટલા વિધાનો સાચાં છે?
$I$ - તે રંગવિહીન પ્રવાહી છે.
$II$ - તે વિશિષ્ટ લસિકાકણો (lymphocytes) ધરાવે છે.
$III$ - તે રોગપ્રતિકારકતા માટે જવાબદાર છે.
$IV$ - તે પોષકતત્વો અને અંતઃસ્ત્રાવો માટે એક મહત્વપૂર્ણ વાહક છે.
$V$ - આંતરડાના રસાંકુરોમાં હાજર પયસ્વિની (lacteals) માં રહેલ લસિકા દ્વારા સ્ટાર્ચનું શોષણ થાય છે.

આંતરકોષીય પ્રવાહી (interstitial fluid) માં શું હોય છે$-$

લસીકા નિર્માણનું સૌથી મહત્વનું કેન્દ્ર કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo