આઈસોઈલેક્ટ્રોનિક (isoelectronic) સ્પીસીઝ એટલે શું? નીચેના દરેક પરમાણુ અથવા આયન સાથે આઈસોઈલેક્ટ્રોનિક હોય તેવી એક સ્પીસીઝનું નામ આપો.
$(i)$ $F^{-}$
$(ii)$ $Ar$
$(iii)$ $Mg^{2+}$
$(iv)$ $Rb^{+}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આઈસોઈલેક્ટ્રોનિક સ્પીસીઝ એટલે એવા પરમાણુઓ અથવા આયનો કે જેમાં ઈલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય.
ઉદાહરણ તરીકે,$O^{2-}, F^{-}, Na^{+}, Mg^{2+}$ બધામાં $10$ ઈલેક્ટ્રોન છે અને તે આઈસોઈલેક્ટ્રોનિક છે.
આયન અને ઈલેક્ટ્રોનની સંખ્યા આઈસોઈલેક્ટ્રોનિક સ્પીસીઝ
$(i)$ $F^{-} (10)$ $O^{2-}$
$(ii)$ $Ar (18)$ $Cl^{-}$
$(iii)$ $Mg^{2+} (10)$ $Na^{+}$
$(iv)$ $Rb^{+} (36)$ $Kr$

Explore More

Similar Questions

તત્વનો પરમાણુ ક્રમાંક શું દર્શાવે છે?

જો કોઈ તત્વનું પરમાણ્વીય વજન સૌથી હલકા તત્વ કરતા $23$ ગણું હોય અને તેમાં $11$ પ્રોટોન હોય,તો તેમાં શું હોય છે?

નીચેના ન્યુક્લીયસમાં કેટલા ન્યુટ્રોન અને પ્રોટોન છે?
$_{6}^{13}C, _{8}^{16}O, _{12}^{24}Mg, _{26}^{56}Fe, _{38}^{88}Sr$

$He$ નો વર્ણપટ કોના જેવો હોવાની અપેક્ષા છે?

એક પરમાણુ જેણે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે તે શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo