આકૃતિ $A, B$ અને $C$ શું દર્શાવે છે?
સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    $A-$ કર્ણક શિથિલન (Atrial diastole),$B-$ કર્ણક સંકોચન (Atrial systole),$C-$ ક્ષેપક સંકોચન (Ventricular systole)
  • B
    $A-$ કર્ણક સંકોચન (Atrial systole),$B-$ કર્ણક શિથિલન (Atrial diastole),$C-$ ક્ષેપક સંકોચન (Ventricular systole)
  • C
    $A-$ કર્ણક શિથિલન (Atrial diastole),$B-$ કર્ણક સંકોચન (Atrial systole),$C-$ ક્ષેપક શિથિલન (Ventricular diastole)
  • D
    $A-$ કર્ણક સંકોચન (Atrial systole),$B-$ કર્ણક શિથિલન (Atrial diastole),$C-$ ક્ષેપક શિથિલન (Ventricular diastole)

Explore More

Similar Questions

સિસ્ટોલ $= ....P.....,$ ડાયેસ્ટોલ $= .....Q....$
$P \quad Q$

સંયુક્ત ડાયસ્ટોલ (Joint diastole) દરમિયાન,..........

$70$ ધબકારા/મિનિટ અને $55 \ mL$ સ્ટ્રોક વોલ્યુમ ધરાવતી વ્યક્તિના કાર્ડિયાક આઉટપુટની ગણતરી કરો.

હૃદયચક્રમાં કર્ણકનું સંકોચન (Atrial systole) . . . . . . સમય માટે ચાલે છે.

હૃદયચક્ર (Cardiac cycle) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo