નીચેનો ગ્રાફ શું દર્શાવે છે?

  • A
    ડાલ્ટનનો નિયમ
  • B
    ચાર્લ્સનો નિયમ
  • C
    બોઇલનો નિયમ
  • D
    ગે-લ્યુસેકનો નિયમ

Explore More

Similar Questions

એક વાયુ $27 \, ^\circ C$ તાપમાને અને $620 \, mm$ દબાણે $300 \, cc$ કદ રોકે છે. $47 \, ^\circ C$ તાપમાને અને $640 \, mm$ દબાણે વાયુનું કદ ......$cc$ થશે.

$400 \ K$ તાપમાને, એક આદર્શ વાયુ $0.5 \ m^3$ ના પાત્રમાં $203 \ kPa$ ના દબાણે રહેલો છે. જો તે $304 \ kPa$ ના દબાણ હેઠળ $0.2 \ m^3$ કદ રોકે, તો જરૂરી તાપમાનમાં ફેરફાર ($K$ માં) કેટલો હશે? (નજીકનો પૂર્ણાંક)

$PV = nRT$ સમીકરણ માટે નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો.

એક વાયુની અલગ-અલગ સ્થિતિઓમાં ઘનતાનો ગુણોત્તર $1:2$ છે અને તેમના તાપમાનનો ગુણોત્તર $2:1$ છે,તો તેમના સંબંધિત દબાણનો ગુણોત્તર કેટલો થશે :-

અચળ તાપમાને એક વાયુનું દબાણ $940.3 \, mm \, Hg$ છે. જે દબાણે તેનું કદ $40 \%$ ઘટે છે તે દબાણ $......... \, mm \, Hg$ છે. (નજીકનો પૂર્ણાંક)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo