હેમ્બર્ગર શિફ્ટ (Hamburger shift) માં શું થાય છે?

  • A
    $HCO_{3}^{-}$ આયનો $RBC$ માંથી બહાર નીકળે છે અને $Cl^{-}$ આયનો $RBC$ માં પ્રવેશે છે.
  • B
    $CO_{3}^{-}$ આયનો પ્લાઝ્મામાંથી બહાર નીકળે છે અને $Cl^{-}$ આયનો $RBC$ માં પ્રવેશે છે.
  • C
    $H^{+}$ આયનો પ્લાઝ્મામાંથી બહાર નીકળે છે અને $Cl^{-}$ આયનો $RBC$ માં પ્રવેશે છે.
  • D
    $HCO_{3}$ આયનો પ્લાઝ્મામાંથી બહાર નીકળે છે અને $H^{+}$ આયનો $RBC$ માં પ્રવેશે છે.

Explore More

Similar Questions

$1 \, g$ હિમોગ્લોબિન દ્વારા કેટલા પ્રમાણમાં ઓક્સિજનનું વહન થાય છે?

શરીરના પેશીઓ હિમોગ્લોબિનમાંથી $O_2$ મેળવે છે. પેશીઓમાં ઓક્સિહિમોગ્લોબિનનું વિયોજન મુખ્યત્વે નીચેનામાંથી કઈ પરિસ્થિતિને કારણે થાય છે?

દરેક $100 \ ml$ અશુદ્ધ રુધિર (deoxygenated blood) આશરે $.......$ $CO_2$ વાયુ વાયુકોષ્ઠોને પહોંચાડે છે $:$ ($ml$ માં)

ઓક્સિજનના વહન દરમિયાન,પેશીના સ્તરે ઓક્સિહિમોગ્લોબિન કોષોને ઓક્સિજન મુક્ત કરે છે કારણ કે

રુધિરના મુખ્ય આયનોમાં કોણ $CO_2$ ના વહનમાં અગત્યનો ભાગ ભજવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo