બંડલ શીથ કોષોમાં $C_{4}$ એસિડ સાથે શું થાય છે?

  • A
    એસ્પાર્ટિક એસિડનું વિએમિનેશન (deamination) થાય છે
  • B
    મેલિક એસિડનું ડિકાર્બોક્સિલેશન થાય છે
  • C
    $(a)$ અથવા $(b)$
  • D
    $(a)$ અને $(b)$ બંને

Explore More

Similar Questions

$C_4$ વનસ્પતિઓમાં $CO_2$ નો પ્રાથમિક ગ્રાહક કયો છે?

શેરડી જેવી ઉષ્ણકટિબંધીય વનસ્પતિઓમાં $CO_2$ ના સ્થાપનની ક્ષમતા ખૂબ જ વધુ હોય છે,તેનું કારણ શું છે?

$C_4$ વનસ્પતિઓમાં,$CO_2$ એ $PEP$ સાથે કયા ઉત્સેચકની હાજરીમાં જોડાય છે?

કયા પ્રકારની વનસ્પતિઓમાં વાયુરંધ્ર (stomata) દિવસ દરમિયાન બંધ રહે છે અને રાત્રે ખુલે છે?

$C_{4}$-પથમાં,પ્રથમ ઓળખાયેલ નીપજ કઈ હતી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo