જ્યારે ઝિંકના દાણાઓને $NaCl$ અને $NaOH$ ના મંદ દ્રાવણ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે ત્યારે શું થાય છે? જો પ્રક્રિયા થતી હોય તો તેના રાસાયણિક સમીકરણો પણ લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $Zn$ ના દાણાઓની પ્રક્રિયા:
$(a)$ $NaCl$ નું દ્રાવણ:
$Zn(s) + NaCl(aq) \rightarrow$ કોઈ પ્રક્રિયા થતી નથી.
ઝિંક એ સોડિયમ કરતા ઓછું સક્રિય હોવાથી,તે તેના ક્ષારના દ્રાવણમાંથી સોડિયમને વિસ્થાપિત કરી શકતું નથી.
$(b)$ $NaOH$ નું દ્રાવણ:
$Zn(s) + 2NaOH(aq) \rightarrow Na_2ZnO_2(aq) + H_2(g)$
જ્યારે ઝિંક સોડિયમ હાઇડ્રોક્સાઇડના ગરમ સાંદ્ર દ્રાવણ સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે તે સોડિયમ ઝિંકેટ બનાવે છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે.

Explore More

Similar Questions

નીચેના દરેકની મદદથી થતી વિઘટન પ્રક્રિયાઓ માટે એક-એક ઉદાહરણ લખો:
$(i)$ વિદ્યુત
$(ii)$ ઉષ્મા
$(iii)$ સૂર્યપ્રકાશ
દરેક કિસ્સામાં સંતુલિત રાસાયણિક સમીકરણો આપો.

જ્યારે ટેસ્ટ ટ્યુબમાં લેડ $(II)$ નાઈટ્રેટના દ્રાવણમાં પોટેશિયમ આયોડાઈડનું દ્રાવણ ઉમેરવામાં આવે છે,ત્યારે અવક્ષેપ રચાય છે.
$(i)$ આ અવક્ષેપનો રંગ શું છે?
$(ii)$ અવક્ષેપિત સંયોજનનું નામ આપો.

હવામાં મેગ્નેશિયમ સળગાવતી વખતે તમે નોંધતા હોય તેવા બે અવલોકનો જણાવો.

નીચેનામાંથી કયા ભૌતિક અથવા રાસાયણિક ફેરફારો છે?
$(a)$ પેટ્રોલનું બાષ્પીભવન
$(b)$ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ $(LPG)$ નું દહન
$(c)$ લોખંડના સળિયાને લાલચોળ ગરમ કરવો
$(d)$ દૂધનું દહીંમાં રૂપાંતર થવું
$(e)$ ઘન એમોનિયમ ક્લોરાઇડનું ઉર્ધ્વપાતન

અગનિયા (Fireflies) રાત્રે કેમ ચમકે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo