નીચેની પ્રક્રિયામાં $Z$ શું છે? $CH_3-CH_2-CO_2^{\ominus} Na^{\oplus} \stackrel{NaOH / CaO}{\longrightarrow} Z$

  • A
    પ્રોપેન
  • B
    $n$-બ્યુટેન
  • C
    ઈથેન
  • D
    ઈથાઈન

Explore More

Similar Questions

$ZnS$ અશુદ્ધિ તરીકે ધરાવતા $PbS$ ના સંકેન્દ્રણમાં,વપરાતો ડિપ્રેસન્ટ (અવરોધક) કયો છે?

જો $n \geq 1$ માટે $I_n = \int x^n \cdot e^{cx} \, dx$ હોય,તો $c \cdot I_n + n \cdot I_{n-1}$ ની કિંમત શું થાય?

ધારો કે $X$ એ $n$ અને $p$ પ્રાચલો સાથે દ્વિપદી વિતરણને અનુસરે છે, જ્યાં $0 < p < 1$. જો દરેક $r$ માટે $\frac{P(X=r)}{P(X=n-r)}$ એ $n$ થી સ્વતંત્ર હોય, તો $p$ ની કિંમત શું થાય?

અચળ દબાણે,વાયુના નિશ્ચિત દળનું કદ તાપમાનના વિધેય તરીકે આલેખમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. $300^{\circ}C$ તાપમાને વાયુનું કદ $0^{\circ}C$ તાપમાનના કદ કરતા કેટલા ગણું વધારે છે?

કયા પદાર્થ $A, B$ અથવા $C$ ની વિશિષ્ટ ઉષ્મા સૌથી વધુ છે $?$ તાપમાન વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo