ડાયાસ્ટેમા (Diastema) એટલે શું?

  • A
    સસલામાં આવેલા શ્રેણી મેખલા (pelvic girdle) નો એક ભાગ છે.
  • B
    સસલામાં જોવા મળતો એક પ્રકારનો દાંત છે.
  • C
    કેટલાક સસ્તન પ્રાણીઓમાં દાંત વચ્ચે આવેલી ખાલી જગ્યા છે.
  • D
    સસલાની આંખમાં આવેલી એક રચના છે.

Explore More

Similar Questions

પેશી,જે કોષોનો સમૂહ છે,તે શું ધરાવે છે?

કૉલમ $I$ ના શબ્દોને કૉલમ $II$ સાથે જોડો:
કૉલમ $I$કૉલમ $II$
$(a)$ સંયુક્ત અધિચ્છદ$(i)$ અન્નમાર્ગ
$(b)$ સંયુક્ત આંખ$(ii)$ વંદો
$(c)$ પટલીય ઉત્સર્ગિકાઓ$(iii)$ ત્વચા
$(d)$ ખુલ્લું પરિવહન તંત્ર$(iv)$ મોઝેક દ્રષ્ટિ
$(e)$ ટાયફલોસોલ$(v)$ અળસિયું
$(f)$ અસ્થિકોષ$(vi)$ ફેલોમિયર
$(g)$ જનન અંગો$(vii)$ અસ્થિ

કોલમ $X$ અને કોલમ $Y$ ને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ $X$કોલમ $Y$
$(1)$ ફેરીટીમા પોસ્થુમા$(P)$ સૂર્યમુખી
$(2)$ હેલિએન્થસ એનસ$(Q)$ આધુનિક માનવ
$(3)$ રાના ટાઈગરીના$(R)$ અળસિયું
$(4)$ હોમો સેપિયન્સ સેપિયન્સ$(S)$ દેડકો

વંદા અને અળસિયામાં જોવા મળતું સામાન્ય લક્ષણ કયું છે?

શ્વેત રક્તકણો (WBCs) ને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo