વિષમાંગ સંતુલન (Heterogeneous equilibrium) એટલે શું? તેના પ્રકારો ઉદાહરણ સાથે આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
એક કરતા વધુ કલા (phase) ધરાવતી પ્રણાલીમાં સંતુલનને વિષમાંગ સંતુલન કહેવામાં આવે છે.
પ્રકાર-$1$: પ્રવાહી $\rightleftharpoons$ વાયુ
ઉદાહરણ: $H_2O_{(l)} \rightleftharpoons H_2O_{(g)}$
પ્રકાર-$2$: ઘન $\rightleftharpoons$ જલીય દ્રાવણ
ઉદાહરણ: $Ca(OH)_{2(s)} \rightleftharpoons Ca^{2+}_{(aq)} + 2OH^-_{(aq)}$
ઉદાહરણ: $C_{12}H_{22}O_{11(s)} \rightleftharpoons C_{12}H_{22}O_{11(aq)}$
પ્રકાર-$3$: ઘન $\rightleftharpoons$ વાયુ
ઉદાહરણ: $CaCO_{3(s)} \rightleftharpoons CaO_{(s)} + CO_{2(g)}$
ઉદાહરણ: $NH_4Cl_{(s)} \rightleftharpoons NH_{3(g)} + HCl_{(g)}$
ઉદાહરણ: $C_{(s)} + CO_{2(g)} \rightleftharpoons 2CO_{(g)}$

Explore More

Similar Questions

નીચેના પૈકી કઈ પ્રક્રિયા માટે $K_p < K_c$ થશે?

$SO_2$ અને $O_2$ ના $5 \, atm$ દબાણવાળા મિશ્રણની $30\%$ પ્રક્રિયા સંતુલન સુધી થાય છે. સંતુલન મિશ્રણનું કુલ દબાણ $atm$ માં શોધો.
$2SO_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2SO_{3(g)}$

નીચેની પ્રક્રિયાઓના સંતુલન અચળાંકો નીચે મુજબ છે:
$N_2 + 3H_2 \rightleftharpoons 2NH_3 \,; \quad K_1$
$N_2 + O_2 \rightleftharpoons 2NO \,; \quad K_2$
$H_2 + \frac{1}{2} O_2 \rightleftharpoons H_2O \,; \quad K_3$
પ્રક્રિયા $2NH_3 + \frac{5}{2} O_2 \rightleftharpoons 2NO + 3H_2O$ માટે સંતુલન અચળાંક $(K)$ શું થશે?

$700 \, K$ તાપમાને $H_{2(g)} + I_{2(g)} \longleftrightarrow 2 HI_{(g)}$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $54.8$ છે. જો $700 \, K$ તાપમાને સંતુલન સમયે $0.5 \, mol \, L^{-1}$ $HI_{(g)}$ હાજર હોય,તો $H_{2(g)}$ અને $I_{2(g)}$ ની સાંદ્રતા કેટલી હશે? (ધારો કે આપણે શરૂઆતમાં $HI_{(g)}$ થી શરૂઆત કરી હતી અને તેને $700 \, K$ તાપમાને સંતુલન પ્રાપ્ત કરવા દીધું હતું.)

$298 \ K$ તાપમાને,
$N_2(g) + 3H_2(g) \rightleftharpoons 2NH_3(g), K_1 = 4 \times 10^5$
$N_2(g) + O_2(g) \rightleftharpoons 2NO(g), K_2 = 1.6 \times 10^{12}$
$H_2(g) + \frac{1}{2}O_2(g) \rightleftharpoons H_2O(g), K_3 = 1.0 \times 10^{-13}$
ઉપરના સંતુલન પર આધારિત,પ્રક્રિયાનો સંતુલન અચળાંક,
$2NH_3(g) + \frac{5}{2}O_2(g) \rightleftharpoons 2NO(g) + 3H_2O(g)$
$.......... \times 10^{-33}$ છે (નજીકનો પૂર્ણાંક).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo