આથવણ (Fermentation) માટે શું અયોગ્ય છે?

  • A
    પાયરુવિક એસિડનું $CO_2$ અને ઇથેનોલમાં રૂપાંતર થાય છે
  • B
    ગ્લુકોઝનું અપૂર્ણ ઓક્સિડેશન થાય છે
  • C
    ગ્લુકોઝનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે
  • D
    જારક શ્વસન કરતા ઓછી ઉર્જા ઉત્પન્ન થાય છે

Explore More

Similar Questions

વનસ્પતિઓમાં અજારક શ્વસન દરમિયાન,

પ્રાણીઓના સ્નાયુ કોષોમાં,લેક્ટિક એસિડ આથવણ ત્યારે થાય છે જ્યારે . . . . . . નો પુરવઠો ઓછો હોય છે.

અજારક શ્વસનમાં શું થાય છે?

આપણા શરીરમાં અજારક પરિસ્થિતિમાં પાયરુવિક એસિડનું શું થાય છે?

લેક્ટિક એસિડ આથવણ (fermentation) માં સામેલ $A$, $B$ અને $C$ નું યોગ્ય સંયોજન ઓળખો.
$C_6H_{12}O_6 \rightarrow A + B \rightarrow$ લેક્ટિક એસિડ + $C$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo