ઝીંકનું અસ્તર લગાડેલા લોખંડને શું કહે છે?

  • A
    ટીન્ડ આયર્ન
  • B
    ગેલવેનાઈઝ્ડ આયર્ન
  • C
    સ્ટેઈનલેસ સ્ટીલ
  • D
    પોલાદ

Explore More

Similar Questions

શુદ્ધ પાણીના વિદ્યુતવિભાજન (electrolysis) માટે વપરાતા સાધનનું નામ શું છે?

વિદ્યુત વાયરો પર પ્લાસ્ટિકનું પડ શા માટે ચડાવવામાં આવે છે? કારણ આપો.

નીચેનામાંથી કયા આયનીય સંયોજનો નથી?
$(i)$ $KCl$
$(ii)$ $HCl$
$(iii)$ $CCl_4$
$(iv)$ $NaCl$

સોડિયમ અને ક્લોરિન પરમાણુઓ માટે ઇલેક્ટ્રોન-બિંદુ નિરૂપણ લખો. તેઓ રાસાયણિક બંધ કેવી રીતે બનાવે છે? આ રીતે બનતા બંધનું નામ આપો. આ રીતે બનતા સંયોજનનું ગલનબિંદુ ઊંચું શા માટે હોય છે?

ધાતુના નિષ્કર્ષણની પ્રક્રિયા દરમિયાન સલ્ફાઇડ અને કાર્બોનેટ અયસ્કને ધાતુના ઓક્સાઇડમાં શા માટે ફેરવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo