$DNA$ ફિંગરપ્રિન્ટિંગનો આધાર શું છે?

  • A
    $DNA$ માં પ્યુરીન્સ અને પિરિમિડિન્સનું સાપેક્ષ પ્રમાણ
  • B
    રુધિર,ત્વચા અને લાળમાં $DNA$ ની હાજરીમાં સાપેક્ષ તફાવત
  • C
    ફિંગરપ્રિન્ટ્સની રેખાઓ અને ખાંચાઓમાં $DNA$ નું સાપેક્ષ પ્રમાણ
  • D
    સેટેલાઇટ $DNA$ જે અત્યંત પુનરાવર્તિત ટૂંકા $DNA$ ખંડો તરીકે જોવા મળે છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન $DNA$ ફિંગરપ્રિન્ટિંગનો આધાર બનાવે છે?

$DNA$ ફિંગરપ્રિન્ટિંગ ટેકનોલોજીની શોધ એલેક જેફ્રીઝ દ્વારા કરવામાં આવી હતી અને આ ટેકનોલોજી શેનો ઉપયોગ કરે છે?

Variable Number Tandem Repeats $(VNTRs)$ નો ઉપયોગ કરીને $DNA$ ફિંગરપ્રિન્ટિંગ એ કયા અવલોકન પર આધારિત છે?

વિધાન : $DNA$ ફિંગરપ્રિન્ટિંગ એ પિતૃત્વ સ્થાપિત કરવા અને બળાત્કાર તથા હુમલાના કેસોમાં ગુનેગારોની ઓળખ કરવા માટે એક શક્તિશાળી સાધન બની ગયું છે.
કારણ : વાળ,લાળ અને સૂકા વીર્ય જેવા ટ્રેસ પુરાવાઓ $DNA$ વિશ્લેષણ માટે પૂરતા છે.

સેટેલાઇટ $DNA$ મહત્વપૂર્ણ છે કારણ કે તે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo