અંતઃપટલમય તંત્ર (Endomembrane system) એટલે શું? તેમાં કઈ કોષીય અંગિકાઓનો સમાવેશ થાય છે? ટૂંકમાં માહિતી આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $\Rightarrow$ દરેક પટલમય અંગિકા તેની રચના અને કાર્યની દ્રષ્ટિએ અલગ છે,પરંતુ ઘણી અંગિકાઓને સામૂહિક રીતે અંતઃપટલમય તંત્ર તરીકે ગણવામાં આવે છે કારણ કે તેમના કાર્યો એકબીજા સાથે સંકલિત હોય છે.
$\Rightarrow$ અંતઃપટલમય તંત્રમાં અંતઃકોષરસજાળ $(ER)$,ગોલ્ગી પ્રસાધન,લાયસોઝોમ્સ અને રસધાનીઓનો સમાવેશ થાય છે.
$\Rightarrow$ કણાભસૂત્ર,હરિતકણ અને પેરોક્સિઝોમ્સના કાર્યો અંતઃપટલમય તંત્ર સાથે સંકલિત હોતા નથી,તેથી તેમનો સમાવેશ આ તંત્રમાં થતો નથી.

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ કોષીય અંગિકા અંતઃપટલમય તંત્રનો ભાગ ગણાતી નથી?

નીચેનામાંથી કોને આંતરપટલીય તંત્ર (endomembrane system) નો ભાગ ગણવામાં આવતો નથી?

કણાભસૂત્ર અને હરિતકણ એ
$(A)$ અર્ધ-સ્વાયત્ત અંગિકાઓ છે.
$(B)$ પૂર્વ-અસ્તિત્વ ધરાવતી અંગિકાઓના વિભાજન દ્વારા બને છે અને તેમાં $DNA$ હોય છે પરંતુ પ્રોટીન સંશ્લેષણ માટેની તંત્રનો અભાવ હોય છે.
નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

સાયટોઝોમ્સ (Cytosomes) શેમાં જોવા મળે છે?

"પ્લાઝ્મા જેલ" એ કોનું નામ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo