બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $1$ $V$ છે,તેમ કહેવાનો અર્થ શું થાય?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) જો $1$ $C$ જેટલા વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે $1$ $J$ જેટલું કાર્ય કરવું પડતું હોય,તો તે બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $1$ $V$ છે તેમ કહેવાય.
ગાણિતિક રીતે,$V = W / Q$,જ્યાં $V = 1$ $V$,$W = 1$ $J$ અને $Q = 1$ $C$ છે.

Explore More

Similar Questions

નીચેનાની સમજૂતી આપો.
$(a)$ વિદ્યુત પ્રસારણ માટે સામાન્ય રીતે તાંબા અને એલ્યુમિનિયમના તારનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે?

નીચેનાની સમજૂતી આપો.
$(a)$ ઘરગથ્થુ પરિપથોમાં શ્રેણી જોડાણનો ઉપયોગ શા માટે કરવામાં આવતો નથી?
$(b)$ તારનો અવરોધ તેના આડછેદના ક્ષેત્રફળ સાથે કેવી રીતે બદલાય છે?

$R$ અવરોધ ધરાવતા તારના ટુકડાને પાંચ સમાન ભાગમાં કાપવામાં આવે છે. આ ભાગોને સમાંતર જોડવામાં આવે છે. જો આ સંયોજનનો સમતુલ્ય અવરોધ $R'$ હોય,તો $R/R'$ નો ગુણોત્તર કેટલો થાય?

Difficult
View Solution

નીચેનાની સમજૂતી આપો.
$(a)$ વિદ્યુત બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે લગભગ ફક્ત ટંગસ્ટનનો જ ઉપયોગ કેમ કરવામાં આવે છે?
$(b)$ વિદ્યુત ઇસ્ત્રી અને ટોસ્ટર જેવા વિદ્યુત તાપન ઉપકરણોના વાહકો શુદ્ધ ધાતુને બદલે મિશ્ર ધાતુના કેમ બનાવવામાં આવે છે?

$8 \, \Omega$ અવરોધ ધરાવતો એક ઇલેક્ટ્રિક હીટર સર્વિસ મેઈનમાંથી $2$ કલાક માટે $15 \, A$ વિદ્યુતપ્રવાહ ખેંચે છે. હીટરમાં ઉષ્મા ઉત્પન્ન થવાનો દર (વોટમાં) ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo