ઋતુચક્ર (Menstrual cycle) એટલે શું?

  • A
    બિન-પ્રાઈમેટ સસ્તન પ્રાણીઓના પ્રજનન માર્ગમાં થતા ચક્રીય ફેરફારો.
  • B
    પ્રાઈમેટ સસ્તન પ્રાણીઓના પ્રજનન માર્ગમાં થતા ચક્રીય ફેરફારો.
  • C
    નરમાં જન્યુ નિર્માણની પ્રક્રિયા.
  • D
    સસ્તન પ્રાણીઓમાં ફલનની પ્રક્રિયા.

Explore More

Similar Questions

નીચે આપેલા પ્રાણીઓને માસિક ઋતુચક્ર (Menstrual cycle) અને ઋતુકીય ઋતુચક્ર (Oestrous cycle) ધરાવતા પ્રાણીઓમાં વર્ગીકૃત કરો.
$I -$ વાંદરા,$II -$ ગાય,$III -$ ઘેટા,$IV -$ એેપ,$V -$ માનવ,$VI -$ ઉંદર,$VII -$ હરણ,$VIII -$ કૂતરા,$IX -$ વાઘ
$\text{માસિક ઋતુચક્ર} \quad \quad \quad \text{ઋતુકીય ઋતુચક્ર}$

માનવ માદામાં રજોચક્ર કયા અંતઃસ્ત્રાવોની આંતરક્રિયા દ્વારા નિયંત્રિત થાય છે?

$28$ દિવસના માનવ માસિક ચક્રમાં,અંડપાત (ovulation) ક્યારે થાય છે?

એક પ્રજનનક્ષમ માનવ સ્ત્રીમાં,માસિક ચક્ર ($32$ દિવસ) ના આશરે કયા દિવસે અંડપાત (ovulation) થાય છે?

જો માસિકચક્ર $30$ દિવસનું હોય અને રુધિરસ્ત્રાવ $1$ લા દિવસે શરૂ થાય, તો અંડપતન ક્યારે જોવા મળશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo