આસૃતિ (Osmosis) એટલે શું?

  • A
    દ્રાવ્યના કણોનું વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફનું વહન.
  • B
    પાણીના અણુઓનું વધુ પાણીની સાંદ્રતા ધરાવતા વિસ્તારમાંથી ઓછી પાણીની સાંદ્રતા ધરાવતા વિસ્તાર તરફ અર્ધપ્રવેશશીલ પટલ દ્વારા થતું વહન.
  • C
    કોષરસપટલ દ્વારા વાયુઓનું વહન.
  • D
    કોષમાં ઉર્જા ઉત્પન્ન કરવાની પ્રક્રિયા.

Explore More

Similar Questions

નીચેના એકબીજા સાથે કેવી રીતે સંબંધિત છે?
$(a)$ ક્રોમેટિન નેટવર્ક અને રંગસૂત્રો (Chromosomes).
$(b)$ હરિતકણ (Chloroplast) અને હરિતદ્રવ્ય (Chlorophyll).
$(c)$ જનીનો (Genes) અને $DNA$.

નીચેની પરિસ્થિતિઓના પરિણામો શું છે?
$(a)$ કોષ કે જેમાં આસપાસના માધ્યમ કરતા પાણીનું પ્રમાણ વધારે છે.
$(b)$ કોષ કે જેમાં આસપાસના માધ્યમ કરતા પાણીનું પ્રમાણ ઓછું છે.
$(c)$ કોષ કે જેમાં આસપાસના માધ્યમ જેટલું જ પાણીનું પ્રમાણ છે.

આપણે કાર્બોદિતો,પ્રોટીન,ચરબી,વિટામિન્સ,ખનિજો અને પાણી જેવા તમામ પોષક તત્વો ધરાવતો ખોરાક ખાઈએ છીએ. પાચન પછી,આ ગ્લુકોઝ,એમિનો એસિડ,ફેટી એસિડ,ગ્લિસરોલ વગેરે સ્વરૂપે શોષાય છે. પાચિત ખોરાક અને પાણીના શોષણમાં કઈ પ્રક્રિયાઓ સામેલ છે?

નીચેનામાંથી કઈ અંગિકામાં કોષરસસ્તર (cell membrane) હોતું નથી?

પુખ્ત વનસ્પતિ કોષોની આશૂનતા (turgidity) અને સખતપણું (rigidity) જાળવી રાખતી અંગિકાનું નામ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo