પર્ણવિન્યાસ (Phyllotaxy) એટલે શું? સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
$\rightarrow$ પ્રકાંડ અથવા શાખા પર પર્ણોની ગોઠવણીના પ્રકારને પર્ણવિન્યાસ કહે છે.
$\rightarrow$ તે સામાન્ય રીતે ત્રણ પ્રકારના હોય છે - એકાંતરિક,સંમુખ અને ભ્રિમરૂપ.
$\rightarrow$ એકાંતરિક (Alternate): આ પ્રકારના પર્ણવિન્યાસમાં,દરેક ગાંઠ પર એકાંતરિક રીતે એક પર્ણ ઉદ્ભવે છે,દા.ત.,જાસૂદ,રાઈ અને સૂર્યમુખી.
$\rightarrow$ સંમુખ (Opposite): આ પ્રકારમાં,દરેક ગાંઠ પર પર્ણોની એક જોડી ઉદ્ભવે છે અને એકબીજાની સામસામે ગોઠવાયેલી હોય છે,દા.ત.,આકડો અને જામફળ.
$\rightarrow$ ભ્રિમરૂપ (Whorled): જો એક ગાંઠ પર બેથી વધુ પર્ણો ઉદ્ભવે અને ચક્ર (whorl) બનાવે,તો તેને ભ્રિમરૂપ પર્ણવિન્યાસ કહે છે,દા.ત.,સપ્તપર્ણી (Alstonia).

Explore More

Similar Questions

નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો:
દ્વિદળી પર્ણ $\quad$ એકદળી પર્ણ

ફૂલેલા વાદળી જેવા પર્ણદંડ શેમાં જોવા મળે છે?

એક પુખ્ત આવૃતબીજધારી વનસ્પતિ કે જે માત્ર એક જ પર્ણ ધરાવે છે તે કઈ છે?

$A$: $Smilax$ માં ઉપપર્ણ (stipule) સૂત્રમાં ફેરવાય છે અને આરોહણમાં મદદ કરે છે.
$R$: આ વનસ્પતિમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે.

પોઈન્સેટિયા $(Euphorbia)$ માં રંગીન ભાગ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo