દળનો $SI$ એકમ કયો છે? તેને કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) દળનો $SI$ એકમ કિલોગ્રામ $(kg)$ છે.
તે પ્લાન્ક અચળાંક,$h$ ના નિશ્ચિત આંકડાકીય મૂલ્ય $6.62607015 \times 10^{-34}$ ને $J \cdot s$ એકમમાં વ્યક્ત કરીને વ્યાખ્યાયિત કરવામાં આવે છે,જે $kg \cdot m^2 \cdot s^{-1}$ ની બરાબર છે,જ્યાં મીટર અને સેકન્ડને $c$ અને $\Delta \nu_{Cs}$ ના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરવામાં આવે છે.

Explore More

Similar Questions

નીચેના દબાણના મૂલ્યોને વાતાવરણ $(atm)$ માં રૂપાંતરિત કરો:
$(a)$ $735 \ torr$
$(b)$ $985 \ mbar$
$(c)$ $1.42 \times 10^5 \ Nm^{-2}$

Difficult
View Solution

$234555359$ સંખ્યાને $3$ સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરો.

દબાણ એટલે સપાટીના એકમ ક્ષેત્રફળ પર લાગતું બળ. દબાણનો $SI$ એકમ પાસ્કલ $(Pa)$ છે,જે $1 \ Pa = 1 \ N \ m^{-2}$ તરીકે વ્યાખ્યાયિત છે. જો દરિયાની સપાટી પર હવાનું દળ $1034 \ g \ cm^{-2}$ હોય,તો પાસ્કલમાં દબાણની ગણતરી કરો.

Difficult
View Solution

સામાન્ય ઉત્કલનબિંદુ અને પ્રમાણિત ઉત્કલનબિંદુમાંથી કયું વધારે હોય છે? ઉદાહરણ આપો.

$343 \ K$ તાપમાન એટલે કેટલા $^\circ F$ થાય ($^\circ F$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo