$BF_3$ માં $\angle F-B-F$ બંધકોણ કેટલો છે ($^{\circ}$ માં)?

  • A
    $107$
  • B
    $104.5$
  • C
    $120$
  • D
    $109.5$

Explore More

Similar Questions

$XeF_4$ નું સંકરણ અને બંધારણ નીચેનામાંથી કયું છે?

નીચેનામાંથી કયા અણુઓમાં મધ્યસ્થ પરમાણુ પર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સાથે $sp^3d$ સંકરણ જોવા મળે છે?
$(i)\ SF_4$
$(ii)\ [PCl_4]^+$
$(iii)\ XeO_2F_2$
$(iv)\ ClOF_3$

$PCl_5$ અણુ એ કયા પ્રકારના સંકરણનું પરિણામ છે?

ત્રિકોણીય દ્વિપિરામિડલ ભૂમિતિ કયા સંકરણને કારણે ઉદ્ભવે છે?

$ClO_4^-$,$ClO_3^-$ અને $ClO_2^-$ માં ક્લોરિન પરમાણુની સંકરણ અવસ્થા અનુક્રમે ..... છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo