જો લોખંડના ટુકડાને $30\ ^oC$ થી $90\ ^oC$ સુધી ગરમ કરવામાં આવે,તો ફેરનહીટ સ્કેલ અને કેલ્વિન સ્કેલ પર તાપમાનમાં કેટલો ફેરફાર થશે?

  • A
    $60\ ^oF, 108\ K$
  • B
    $100\ ^oF, 65\ K$
  • C
    $108\ ^oF, 60\ K$
  • D
    $43\ ^oF, 100\ K$

Explore More

Similar Questions

$H_2O$ ની મહત્તમ ઘનતા કયા તાપમાને હોય છે?

કેલ્વિન સ્કેલ પર $0^{\circ}C$ નું સાચું મૂલ્ય ........... $K$ છે.

તાપમાન શું માપે છે? તાપમાનનો $SI$ એકમ લખો.

એક ખામીયુક્ત થર્મોમીટર પીગળતા બરફમાં $5^{\circ}C$ અને વરાળમાં $95^{\circ}C$ વાંચે છે. જ્યારે ખામીયુક્ત થર્મોમીટર $41^{\circ}C$ વાંચે ત્યારે નિરપેક્ષ માપક્રમ (absolute scale) પર સાચું તાપમાન $.........K$ હશે.

થર્મોકપલના ગરમ જંકશનનું તાપમાન $80\,\,^{\circ}\text{C}$ થી વધારીને $100\,\,^{\circ}\text{C}$ કરવામાં આવે છે. તો થર્મોઇલેક્ટ્રીક પાવરમાં થતો ટકાવારી ફેરફાર ............ $\%$ હશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo