ઈથેનોઈક એસિડનું સામાન્ય નામ શું છે?

  • A
    ફોર્મિક એસિડ
  • B
    એસેટિક એસિડ
  • C
    પ્રોપિયોનિક એસિડ
  • D
    એસીટાલ્ડિહાઈડ

Explore More

Similar Questions

પ્રિઝર્વેટિવ (સાચવણીકારક) તરીકે વપરાતા વિનેગરનું અણુસૂત્ર કયું છે?

$(a)$ નીચેનાની હાજરી ચકાસવા માટે રાસાયણિક કસોટીઓ આપો:
$(i)$ ઇથેનોલ
$(ii)$ ઇથેનોઇક એસિડ
$(b)$ ઇથેનોઇક એસિડને ગ્લેશિયલ એસિટિક એસિડ શા માટે કહેવામાં આવે છે?

ઈથેન,$C_{2}H_{6}$ ની ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરો.

એક તત્વ કાગળ,હીરા અને કપડાં વગેરેનો મુખ્ય ઘટક છે. તે પોતાની સાથે અને અન્ય તત્વો સાથે સહસંયોજક બંધ બનાવે છે.
$(a)$ તત્વને ઓળખો.
$(b)$ તેના ઓક્સાઇડની ઇલેક્ટ્રોન બિંદુ રચના લખો.
$(c)$ મિથેન અને ઈથેનની ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરો.

નીચેનામાંથી કયા ક્રિયાશીલ સમૂહમાં દ્વિબંધ હોતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo