પાણીની સાંદ્રતા કેટલી છે?

  • A
    $55.55 \ mol \ L^{-1}$
  • B
    $18 \ mol \ L^{-1}$
  • C
    $1 \ mol \ L^{-1}$
  • D
    $100 \ mol \ L^{-1}$

Explore More

Similar Questions

જો એક વાયુ મિશ્રણમાં વજનથી $20\%$ $H_2$ હોય,તો $100 \ g$ મિશ્રણમાં $H_2$ ના મોલની સંખ્યા કેટલી થાય ($mol$ માં)?

$0.46 \, g$ ઇથેનોલ $[C_2H_5OH]$ માં કેટલા $H$ પરમાણુઓ હશે?

$0.1 \ mol$ $Na_2CO_3 \cdot 10H_2O$ માં રહેલા ઓક્સિજનનું દળ શોધો. ($g$ માં)

$1 \ g$ નાઈટ્રોજનમાં હાજર અણુઓની સંખ્યા અને પરમાણુઓની સંખ્યા અનુક્રમે ..... છે.

નીચેનામાં પરમાણુઓની સંખ્યા ગણો: $(i)$ $52 \ mol$ $Ar$ $(ii)$ $52 \ u$ $He$ $(iii)$ $52 \ g$ $He$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo