જ્યારે આદર્શ વાયુનું કદ $2 \times 10^{-2} \ m^3$ થી વધીને $3 \times 10^{-2} \ m^3$ થાય છે,ત્યારે જો વાયુ દ્વારા થયેલ કાર્ય $-5.09 \ kJ$ હોય,તો અચળ બાહ્ય દબાણ કેટલું હશે?

  • A
    $5.09 \times 10^5 \ Nm^{-2}$
  • B
    $1.01 \times 10^5 \ Nm^{-2}$
  • C
    $2.02 \times 10^5 \ Nm^{-2}$
  • D
    $5.60 \times 10^5 \ Nm^{-2}$

Explore More

Similar Questions

નીચેનામાંથી,અવસ્થા વિધેય (state function) કયું છે?
$A$. આંતરિક ઉર્જા
$B$. અપ્રતિવર્તી વિસ્તરણ કાર્ય
$C$. પ્રતિવર્તી વિસ્તરણ કાર્ય
$D$. મોલર એન્થાલ્પી

પ્રક્રિયા $SO_{2(g)} + \frac{1}{2} O_{2(g)} \rightarrow SO_{3(g)}$ માટે $300 \ K$ તાપમાને થયેલું કાર્ય કેટલું છે ($J$ માં)?
(આપેલ છે $R = 8.314 \ J \ K^{-1} \ mol^{-1}$)

જો પ્રણાલીનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થતી વખતે પ્રણાલી ઉષ્મા મેળવે કે ગુમાવે નહીં,તો તેવા પ્રક્રમને ...... કહે છે.

આદર્શ વાયુ માટે સમતાપી પ્રતિવર્તી પ્રક્રિયામાં થયેલું કાર્ય છે-

નીચેનામાંથી એવી પ્રક્રિયા ઓળખો કે જેમાં તંત્રનું કદ અચળ રહે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo