જલીય દ્રાવણમાં વિસ્થાપિત એમાઈનની બેઝિક પ્રબળતાનો સાચો ક્રમ કયો છે?

  • A
    $NH_3 > C_2H_5NH_2 > (C_2H_5)_3 N > (C_2H_5)_2 NH$
  • B
    $(C_2H_5)_3 N > (C_2H_5)_2 NH > C_2H_5NH_2 > NH_3$
  • C
    $(C_2H_5)_2 NH > (C_2H_5)_3 N > C_2H_5NH_2 > NH_3$
  • D
    $NH_3 > C_2H_5NH_2 > (C_2H_5)_2 NH > (C_2H_5)_3 N$

Explore More

Similar Questions

બેન્ઝીન-ડાયઝોનિયમ ક્લોરાઈડની રાસાયણિક પ્રક્રિયાઓ સમજાવો.

$p$-નાઈટ્રોએનિલીનનું $3,4,5$-ટ્રાયબ્રોમોનાઈટ્રોબેન્ઝિનમાં રૂપાંતર કેવી રીતે કરશો?

ન્યુક્લિઓફિલિસિટીનો સાચો ક્રમ $.....$ છે.

નીચેની પ્રતિક્રિયા યોજનામાં મેળવેલ મુખ્ય નીપજ $Z$ કઈ છે?

નીચેનામાંથી કયું એમાઈન સૌથી પ્રબળ બેઈઝ તરીકે વર્તે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo