જાતિ (species) થી સૃષ્ટિ (kingdom) સુધીના વર્ગકોનો સાચો ક્રમ કયો છે?

  • A
    જાતિ $\rightarrow$ પ્રજાતિ $\rightarrow$ ગોત્ર $\rightarrow$ કુળ $\rightarrow$ વર્ગ $\rightarrow$ સમુદાય $\rightarrow$ સૃષ્ટિ
  • B
    જાતિ $\rightarrow$ પ્રજાતિ $\rightarrow$ કુળ $\rightarrow$ ગોત્ર $\rightarrow$ વર્ગ $\rightarrow$ સમુદાય $\rightarrow$ સૃષ્ટિ
  • C
    જાતિ $\rightarrow$ ગોત્ર $\rightarrow$ કુળ $\rightarrow$ જાતિ $\rightarrow$ સમુદાય $\rightarrow$ વર્ગ $\rightarrow$ સૃષ્ટિ
  • D
    જાતિ $\rightarrow$ કુળ $\rightarrow$ ગોત્ર $\rightarrow$ વર્ગ $\rightarrow$ સમુદાય $\rightarrow$ પ્રજાતિ $\rightarrow$ સૃષ્ટિ

Explore More

Similar Questions

વર્ગીકરણની શ્રેણીઓનો સાચો ક્રમ કયો છે?

નીચે આપેલ વર્ગીકરણના કક્ષકો પૈકી કયા કક્ષકમાં સજીવો વચ્ચે સૌથી ઓછી સામ્યતા જોવા મળે છે?

પ્રત્યય $-phyta$ શું સૂચવે છે?

ઘરમાખીના વર્ગીકરણ માટે સ્તંભ-$I$ ને સ્તંભ-$II$ સાથે જોડો અને નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો વિકલ્પ પસંદ કરો.
સ્તંભ-$I$ સ્તંભ-$II$
$(A)$ કુળ $(i)$ Diptera
$(B)$ ગોત્ર (Order) $(ii)$ Arthropoda
$(C)$ વર્ગ $(iii)$ Muscidae
$(D)$ સમુદાય $(iv)$ Insecta

$A :$ એક જાતિના સભ્યો અન્ય જાતિના સભ્યોથી પ્રજનનક્ષમ રીતે અલગ હોય છે.
$R :$ જાતિ એ વર્ગીકરણની પાયાની કક્ષા છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo