બ્રાયોફાઇટા અને ટેરિડોફાઇટા વચ્ચે શું તફાવત છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A)
$BRYOPHYTA$ (બ્રાયોફાઇટા) $PTERIDOPHYTA$ (ટેરિડોફાઇટા)
$(i)$ વનસ્પતિ દેહ સાચા મૂળ,પ્રકાંડ અને પર્ણોમાં વિભેદિત હોતો નથી. $(i)$ વનસ્પતિ દેહ સાચા મૂળ,પ્રકાંડ અને પર્ણોમાં વિભેદિત હોય છે.
$(ii)$ મુખ્ય વનસ્પતિ દેહ જન્યુજનક (gametophytic) હોય છે. $(ii)$ મુખ્ય વનસ્પતિ દેહ બીજાણુજનક (sporophytic) હોય છે.
$(iii)$ તેમાં સાચી વાહક પેશીઓનો અભાવ હોય છે. ઉદાહરણ: $Riccia$,$Funaria$ (મોસ),વગેરે. $(iii)$ તેઓ સ્થળજ વાહક વનસ્પતિઓ છે. ઉદાહરણ: $Dryopteris$ (ફર્ન),$Lycopodium$,વગેરે.

Explore More

Similar Questions

સજીવોના સ્થાનિક નામોનો ઉપયોગ કરવા સાથે સંકળાયેલી સમસ્યા જણાવો. આ સમસ્યાનું નિરાકરણ કેવી રીતે આવ્યું? ઉપર્યુક્ત ઉકેલ રજૂ કરનાર વૈજ્ઞાનિકનું નામ આપો.

રુધિરથી ભરેલી દેહકોષ્ઠીય ગુહા ધરાવતા પ્રાણીઓ કયા સમુદાયમાં આવે છે?

નીચેનામાંથી કોની પાસે ભીંગડા (scales) હોય છે?
$(i)$ ઉભયજીવી (Amphibians)
$(ii)$ મત્સ્ય (Pisces)
$(iii)$ સરીસૃપ (Reptiles)
$(iv)$ સસ્તન (Mammals)

નીચેના માટે કારણો આપો:
$(a)$ સસ્તન પ્રાણીઓમાં સ્તન ગ્રંથિઓ હોય છે.
$(b)$ નૂપુરક (Annelids) પ્રાણીઓમાં સાચી દેહકોષ્ઠ (body cavity) હોય છે.
$(c)$ માછલીઓમાં ઝાલર (gills) હોય છે.

બ્રાયોફાઇટ્સને વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવીઓ શા માટે કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo