જલવાહક (Xylem) અને અન્નવાહક (Phloem) વચ્ચે શું તફાવત છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A)
જલવાહક (Xylem)અન્નવાહક (Phloem)
$(i)$ તે મૂળમાંથી પાણી અને ખનિજોનું વહન વનસ્પતિના તમામ ભાગોમાં કરે છે.$(i)$ તે પર્ણોમાં સંશ્લેષિત થયેલ કાર્બનિક ખોરાક અને પ્રરોહ તથા મૂળના અગ્રભાગે સંશ્લેષિત થયેલ અંતઃસ્ત્રાવોનું વહન વનસ્પતિના અન્ય ભાગોમાં કરે છે.
$(ii)$ વહનમાં મદદ કરતા ઘટકો જલવાહિનીકી (tracheids) અને જલવાહિની (vessels) છે. બંને નિર્જીવ છે અને જાડી દીવાલ ધરાવે છે.$(ii)$ ચાલની નલિકા (sieve-tube) કોષો અન્નવાહક દ્વારા પદાર્થોના વહન માટે જવાબદાર છે. તેઓ જીવંત કોષો છે.
$(iii)$ જલવાહકમાં પદાર્થોનું વહન માત્ર એક જ દિશામાં થાય છે.$(iii)$ અન્નવાહકમાં પદાર્થોનું વહન બંને દિશાઓમાં થઈ શકે છે.
$(iv)$ જલવાહક મૃદુતક (xylem parenchyma) સિવાયના અન્ય તમામ ઘટકો નિર્જીવ હોય છે.$(iv)$ અન્નવાહક તંતુઓ (phloem fibres) સિવાયના અન્ય તમામ ઘટકો જીવંત હોય છે.

Explore More

Similar Questions

શબ્દોની પ્રથમ જોડી વચ્ચેનો સંબંધ નોંધો અને તે મુજબ ખાલી જગ્યા પૂરો.
$(a)$ લાળ ગ્રંથિ : ગ્રંથિય અધિચ્છદ : : શ્વસન માર્ગ : . . . . . .
$(b)$ લવચીકતા : સ્થૂલકોણક પેશી : : સખતપણું : . . . . . .
$(c)$ ક્યુટિન : અધિસ્તર : : સુબેરિન : . . . . . .
$(d)$ રુધિરરસ : રુધિર : : અક્ષતંતુ (Axon) : . . . . . .

Difficult
View Solution

ખોટું વિધાન પસંદ કરો.

ખોટું વાક્ય શોધો.

વનસ્પતિઓમાં લવચીકતા શેના કારણે હોય છે?

$(a)$ જટિલ પેશીઓને શા માટે જટિલ પેશીઓ કહેવામાં આવે છે?
$(b)$ સંયોજક પેશીને શા માટે સંયોજક પેશી કહેવામાં આવે છે?
$(c)$ મૂત્રપિંડ નલિકાના અસ્તરમાં આવેલી પેશીનું કાર્ય શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo