જીપ્સમ અને પ્લાસ્ટર ઓફ પેરિસમાં પાણીના અણુઓની સંખ્યામાં કેટલો તફાવત છે?

  • A
    $5/2$
  • B
    $2$
  • C
    $1/2$
  • D
    $3/2$

Explore More

Similar Questions

આલ્કલાઇન અર્થ ધાતુઓના સલ્ફેટ્સમાં,પાણીમાં $BeSO_4$ અને $MgSO_4$ ની દ્રાવ્યતા અનુક્રમે કેટલી છે?

આલ્કલાઇન અર્થ ધાતુઓ કયા તત્વોના સમૂહમાં આવે છે?

ચેતાસ્નાયુબદ્ધ કાર્ય (neuromuscular function) અને આંતરચેતા પ્રસારણ (interneuronal transmission) માં મહત્વની ભૂમિકા ભજવતું તત્વ કયું છે?

$Be$ અને $Al$ બંને સાંદ્ર નાઈટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરવાથી નિષ્ક્રિય બને છે,તેનું કારણ શું છે?

એક ધાતુને હવામાં સળગાવવામાં આવે છે અને રાખને ભીની કરતા તેમાંથી $NH_3$ જેવી ગંધ આવે છે. તે ધાતુ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo