$A$ અને $B$ વચ્ચે સમતુલ્ય અવરોધ કેટલો છે?

  • A
    $\frac{2R}{3}$
  • B
    $\frac{3R}{2}$
  • C
    $\frac{R}{2}$
  • D
    $2R$

Explore More

Similar Questions

આકૃતિમાં એક ટેટ્રાહેડ્રોન (ચતુષ્ફલક) દર્શાવેલ છે જેમાં દરેક ધારનો અવરોધ $r$ છે. જો ટેટ્રાહેડ્રોનના કોઈપણ બે શિરોબિંદુઓ વચ્ચે બેટરી જોડવામાં આવે,તો સાચું વિધાન/વિધાનો ઓળખો.

એક રૂમમાં કેટલાક ઇલેક્ટ્રિક બલ્બ $220\, V$ ના સપ્લાય સાથે શ્રેણીમાં જોડાયેલા છે. જો એક બલ્બ ફ્યુઝ થઈ જાય,તો બાકીના બલ્બને ફરીથી તે જ સપ્લાય સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. રૂમમાં પ્રકાશ (illumination) શું થશે?

સમાન લંબાઈ,સમાન આડછેદનું ક્ષેત્રફળ અને સમાન દ્રવ્યના બનેલા ચાર તારના સમાંતર જોડાણનો અસરકારક અવરોધ $0.25\, \Omega$ છે. જો તેમને શ્રેણીમાં જોડવામાં આવે તો અસરકારક અવરોધ કેટલો થશે? ($\Omega$ માં)

આપેલ પરિપથમાં વ્યય થતો કુલ પાવર ............. $W$ છે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ $........\,k\Omega$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo