શહેરી વિસ્તારમાં રહેતી દરેક વ્યક્તિ દરરોજ આશરે કેટલા કિલોગ્રામ $(kg)$ કચરો ઉત્પન્ન કરે છે તેવું અનુમાન છે?

  • A
    $4$
  • B
    $2$
  • C
    $1$
  • D
    $0.5$

Explore More

Similar Questions

મિશ્રાહારીઓ (Omnivores) $.....$ ખાય છે.

નીચેનામાંથી કયું કૃત્રિમ નિવસનતંત્ર છે?

જો નિવસનતંત્રમાં માંસાહારી પ્રાણીઓની સંખ્યા ઘટી જાય તો શું થાય?

મનુષ્યોનું $UV$-કિરણોના વધુ પડતા સંપર્કમાં આવવાથી શું થાય છે?
$(i)$ રોગપ્રતિકારક શક્તિને નુકસાન
$(ii)$ ફેફસાંને નુકસાન
$(iii)$ ત્વચાનું કેન્સર
$(iv)$ પેપ્ટિક અલ્સર

આહારશૃંખલામાં પ્રાથમિક માંસાહારીઓ કયું પોષક સ્તર ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo