કઈ આનુવંશિક વિકૃતિમાં વ્યક્તિમાં એકંદરે પુરુષ જેવો વિકાસ,ગાયનેકોમેસ્ટિયા (સ્તનનો વિકાસ) જોવા મળે છે અને તે વંધ્ય હોય છે?

  • A
    ટર્નર સિન્ડ્રોમ
  • B
    ક્લાઈનફેલ્ટર સિન્ડ્રોમ
  • C
    એડવર્ડ સિન્ડ્રોમ
  • D
    ડાઉન સિન્ડ્રોમ

Explore More

Similar Questions

સફેદ આંખવાળી માદા અને લાલ આંખવાળા નર ડ્રોસોફિલા વચ્ચેનું સંકરણ લાલ આંખવાળી માદા અને સફેદ આંખવાળા નર આપે છે. ક્યારેક આ સંકરણ સફેદ આંખવાળી માદા અને લાલ આંખવાળા નર આપે છે. આ નીચેનામાંથી કોના કારણે છે?

Difficult
View Solution

જે વ્યક્તિમાં $21$ મી જોડના રંગસૂત્રો માટે ટ્રાયસોમી (trisomy) જોવા મળે છે,તેને શું કહેવાય?

હેક્ઝાપ્લોઇડ ઘઉંમાં, રંગસૂત્રોની એકકીય $(n)$ અને મૂળભૂત $(x)$ સંખ્યા કેટલી છે?

- શારીરિક, મનોવૈજ્ઞાનિક અને માનસિક વિકાસ મંદ હોય છે.
- હથેળી પહોળી હોય છે અને લાક્ષણિક હથેળીની ગડી (palm crease) જોવા મળે છે, આ લક્ષણો શું દર્શાવે છે....

સાચી જોડ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo