$8\,A$ નો વિદ્યુતપ્રવાહ ધરાવતો અને $0.15\,T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રની દિશા સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવતો તાર પર એકમ લંબાઈ દીઠ લાગતા ચુંબકીય બળનું મૂલ્ય કેટલું હશે? ($N\,m^{-1}$ માં)

  • A
    $0.4$
  • B
    $0.6$
  • C
    $4$
  • D
    $6$

Explore More

Similar Questions

$10\, A$ અને $2\, A$ ના પ્રવાહો અનુક્રમે બે સમાંતર પાતળા તાર $A$ અને $B$ માંથી વિરુદ્ધ દિશામાં પસાર થાય છે. તાર $A$ અનંત લંબાઈનો છે અને તાર $B$ ની લંબાઈ $2\, m$ છે. તાર $A$ થી $10\, cm$ અંતરે રહેલા વાહક $B$ પર લાગતું બળ કેટલું હશે?

$a$ ત્રિજ્યા ધરાવતી રીંગમાં $i$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે. રીંગના કેન્દ્ર પર $B$ જેટલું ચુંબકીયક્ષેત્ર છે,જે રીંગના સમતલમાં ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ છે. રીંગ પર લાગતું કુલ ચુંબકીય બળ કેટલું હશે?

$40\,g$ દળ અને $50\,cm$ લંબાઈનો એક સીધો તાર $AB$,આકૃતિમાં દર્શાવ્યા મુજબ $0.40\,T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં લવચીક વાયર વડે લટકાવેલ છે. આધારભૂત વાયરમાં તણાવ દૂર કરવા માટે તારમાં જરૂરી પ્રવાહનું મૂલ્ય ...........$A$ છે. ($g=10\,ms^{-2}$ લો).

ચુંબકીય ક્ષેત્ર $\vec{B}$ માં રહેલા પ્રવાહધારિત તત્વ $I\vec{dl}$ પર લાગતા ચુંબકીય બળનું સમીકરણ લખો. ચુંબકીય બળની દિશા નક્કી કરવા માટેનો નિયમ લખો.

$l$ લંબાઈનો એક સ્થિતિસ્થાપક વર્તુળાકાર તાર $I$ જેટલો વિદ્યુતપ્રવાહ ધરાવે છે. તેને એક સમાન ચુંબકીય ક્ષેત્ર $\vec{B}$ (કાગળની બહારની તરફ) માં એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેનું સમતલ $\vec{B}$ ની દિશાને લંબ રહે. તાર અનુભવશે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo