$298 \ K$ તાપમાને સોડિયમ હાઇડ્રોક્સાઇડના $0.05 \ M$ દ્રાવણની વાહકતા $0.0118 \ S \ cm^{-1}$ હોય,તો તેની મોલર વાહકતા કેટલી થાય?

  • A
    $236 \ S \ cm^2 \ mol^{-1}$
  • B
    $423 \ S \ cm^2 \ mol^{-1}$
  • C
    $354 \ S \ cm^2 \ mol^{-1}$
  • D
    $590 \ S \ cm^2 \ mol^{-1}$

Explore More

Similar Questions

$298 \ K$ તાપમાને $KCl$ ના $0.3 \ M$ દ્રાવણની વાહકતા $0.0627 \ S \ cm^{-1}$ છે. તેની મોલર વાહકતા કેટલી થશે?

$0.05 \ M$ $NaOH$ દ્રાવણની વિશિષ્ટ વાહકતા $0.0115 \ S \ cm^{-1}$ છે. તેની મોલર વાહકતા $(\Lambda_{m})$ $S \ cm^2 \ mol^{-1}$ માં કેટલી હશે?

$298 \ K$ તાપમાને,$0.1 \ M, 0.01 \ M$ અને $1.0 \ M$ મોલારિટી ધરાવતા $KCl$ દ્રાવણોની વાહકતા અનુક્રમે $X, Y$ અને $Z \ S \ cm^{-1}$ નોંધવામાં આવી છે. $X, Y$ અને $Z$ વચ્ચેનો સાચો સંબંધ કયો છે?

એક વાહકતા કોષના ઇલેક્ટ્રોડ્સ $3 \text{ cm}$ દૂર છે અને તેમનું આડછેદનું ક્ષેત્રફળ $4 \text{ cm}^2$ છે. કોષનો કોષ અચળાંક ($\text{cm}^{-1}$ માં) કેટલો થાય?

જો દ્રાવણની મોલર વાહકતા $1.26 \times 10^{2} \ \Omega^{-1} \ cm^{2} \ mol^{-1}$ અને મોલારિટી $0.01 \ M$ હોય,તો તેની વિશિષ્ટ વાહકતા કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo