જો આપેલ દ્રાવણનું બાષ્પ દબાણ $120\, torr$ હોય,તો બાષ્પ કલામાં બેન્ઝીન $(P_B^o = 150\, torr)$ અને ટોલ્યુઈન $(P_T^o = 50\, torr)$ નો મોલ ગુણોત્તર શું હશે?

  • A
    $7 : 1$
  • B
    $7 : 3$
  • C
    $8 : 1$
  • D
    $7 : 8$

Explore More

Similar Questions

"બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના મોલ અંશ જેટલો હોય છે." આ નિયમને શું કહેવામાં આવે છે?

સમાન તાપમાને નીચેનામાંથી કોનું બાષ્પદબાણ સૌથી વધુ હશે?

જો બેન્ઝીનનું બાષ્પદબાણ અને બેન્ઝીનમાં અબાષ્પશીલ દ્રાવ્યના દ્રાવણનું બાષ્પદબાણ સમાન તાપમાને અનુક્રમે $640 \ mmHg$ અને $590 \ mmHg$ હોય,તો બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો ગણો.

બે $5 \ molal$ દ્રાવણો $X$ અને $Y$ દ્રાવકોમાં અબાષ્પશીલ,બિન-વિદ્યુતવિભાજ્ય દ્રાવ્ય ઓગાળીને તૈયાર કરવામાં આવે છે. દ્રાવકોના આણ્વીય દળ અનુક્રમે $M_X$ અને $M_Y$ છે,જ્યાં $M_X = \frac{3}{4} M_Y$ છે. $X$ માં દ્રાવણના બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ $Y$ માં દ્રાવણના બાષ્પદબાણમાં થતા ઘટાડા કરતાં $m$ ગણો છે. જો દ્રાવ્યના મોલની સંખ્યા દ્રાવકની સરખામણીમાં ખૂબ ઓછી હોય,તો $m$ નું મૂલ્ય કેટલું થાય?

ઊંચા ઉત્કલનબિંદુ ધરાવતા પ્રવાહીનું બાષ્પદબાણ . . . . . . હોય છે,જ્યારે નીચા ઉત્કલનબિંદુ ધરાવતા પ્રવાહીનું બાષ્પદબાણ તેના કરતા વધારે હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo