$ClO_2^{-}, ClO_3^{-}, ClO_4^{-}$ ની સાપેક્ષ બેઝિક પ્રબળતાનો ક્રમ શું છે?

  • A
    $ClO_2^{-} > ClO_3^{-} > ClO_4^{-}$
  • B
    $ClO_3^{-} > ClO_2^{-} > ClO_4^{-}$
  • C
    $ClO_4^{-} > ClO_2^{-} > ClO_3^{-}$
  • D
    $ClO_2^{-} > ClO_4^{-} > ClO_3^{-}$

Explore More

Similar Questions

એક તત્વની સૌથી સામાન્ય ઓક્સિડેશન અવસ્થા $-2$ છે. તેની સૌથી બહારની કક્ષામાં હાજર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

$H_3PO_4$ માં ફોસ્ફરસની સંયોજકતા (ઓક્સિડેશન અવસ્થા) કેટલી છે?

આવર્ત કોષ્ટકનો ઉપયોગ કરીને,નીચેના તત્વોની જોડી દ્વારા બની શકતા સંયોજનોના સૂત્રોનું અનુમાન કરો:
$(a)$ સિલિકોન અને બ્રોમિન
$(b)$ એલ્યુમિનિયમ અને સલ્ફર

સંયોજકતા (Valency) એટલે શું? સમજાવો.

સંયોજકતા અથવા ઓક્સિડેશન અવસ્થાઓની આવર્તનીયતા સમજાવો અને $Na_2O$ તથા $OF_2$ માં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થાઓ સમજાવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo