એલ્યુમિનિયમ અને જલીય $NaOH$ વચ્ચેની પ્રક્રિયાથી કઈ નીપજ મળે છે?

  • A
    $H_2$
  • B
    $O_2$
  • C
    $D_2$
  • D
    $O_3$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું તત્વ $NaOH$ નું $Na$ માં રિડક્શન કરે છે?

બે ધાતુઓ $A$ અને $B$ સમાન આયનીય ત્રિજ્યા ધરાવે છે,જે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને માત્ર મોનોક્સાઈડ આપે છે અને નાઈટ્રોજન સાથે પ્રક્રિયા કરીને નાઈટ્રાઈડ આપે છે. તો,$A$ અને $B$ અનુક્રમે કઈ છે?

નીચેનામાંથી દ્રાવ્યતાના વધતા ક્રમમાં કઈ ગોઠવણી સાચી છે?

આલ્કલી ધાતુ તત્વો (સમૂહ $I$) ના રાસાયણિક ગુણધર્મો સમજાવો.

આલ્કલી ધાતુઓ $(M)$ પ્રવાહી $NH_{3}$ માં ઓગળીને શું આપે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo