$Li^{+2}$ આયનની $2^{nd}$ કક્ષા અને $Be^{+3}$ આયનની $3^{rd}$ કક્ષા માટે ત્રિજ્યાનો ગુણોત્તર શું છે?

  • A
    $3 : 1$
  • B
    $16 : 27$
  • C
    $4 : 9$
  • D
    $3 : 4$

Explore More

Similar Questions

બામર શ્રેણીની કેટલી વર્ણપટ રેખાઓ દ્રશ્યમાન વિભાગમાં જોવા મળે છે?

પ્લાન્ક અચળાંકનું મૂલ્ય $6.63 \times 10^{-34} \, J \cdot s$ છે અને પ્રકાશનો વેગ $3.0 \times 10^8 \, m \cdot s^{-1}$ છે. $8 \times 10^{15} \, s^{-1}$ આવૃત્તિ ધરાવતા પ્રકાશના ક્વોન્ટમ માટે તરંગલંબાઈનું મૂલ્ય મીટરમાં કેટલું થશે?

ફોટોઈલેક્ટ્રિક અસરના પ્રયોગમાં જ્યારે $250\, nm$ ની વિકિરણનો ઉપયોગ કરવામાં આવે ત્યારે ધાતુમાંથી ફોટોઈલેક્ટ્રોનનું ઉત્સર્જન $0.5\, V$ લાગુ કરીને અટકાવી શકાય છે. ધાતુનું કાર્ય વિધેય (work function) ................ $eV$ છે.

$He^{+}$ ની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા કેટલી છે?

ખગોળીય અવલોકનોમાં,દૂરના તારાઓમાંથી જોવા મળતા સંકેતો સામાન્ય રીતે નબળા હોય છે. જો ફોટોન ડિટેક્ટર $600 \, nm$ ના વિકિરણોમાંથી કુલ $3.15 \times 10^{-18} \, J$ ઊર્જા મેળવે છે,તો ડિટેક્ટર દ્વારા પ્રાપ્ત થયેલા ફોટોનની સંખ્યાની ગણતરી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo