આયનોસ્ફિયર (ionosphere) દ્વારા પરાવર્તિત થતા $EM$ તરંગોની આવૃત્તિનો વિસ્તાર કેટલો છે?

  • A
    $100$ થી $200\ MHz$
  • B
    $500$ થી $1000\ MHz$
  • C
    $2$ થી $10\ MHz$
  • D
    બધી જ આવૃત્તિઓ

Explore More

Similar Questions

હવામાંથી એક $EM$ તરંગ માધ્યમમાં પ્રવેશે છે. હવામાં વિદ્યુતક્ષેત્ર $\overrightarrow {{E_1}} = {E_{01}}\hat x\cos[2\pi v(\frac{z}{c} - t)]$ છે અને માધ્યમમાં $\overrightarrow {{E_2}} = {E_{02}}\hat x\cos[k(2z - ct)]$ છે,જ્યાં તરંગ સંખ્યા $k$ અને આવૃત્તિ $v$ એ હવામાં તેમના મૂલ્યો દર્શાવે છે. માધ્યમ અચુંબકીય છે. જો $\varepsilon_{r_1}$ અને $\varepsilon_{r_2}$ અનુક્રમે હવા અને માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી દર્શાવતા હોય,તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

વિદ્યુતચુંબકીય તરંગો શેનું વહન કરતા નથી?

એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં $c = 3 \times 10^8 \ m/s$ ના વેગથી ગતિ કરે છે અને તેનું વિદ્યુતક્ષેત્ર $\vec{E} = 54 \sin(kz - \omega t) \hat{j} \ V/m$ તરીકે આપવામાં આવ્યું છે, જ્યાં $\hat{j}$ એ $y$-અક્ષની દિશામાં એકમ સદિશ છે. તરંગનો ચુંબકીય ક્ષેત્ર સદિશ $\vec{B}$ શું હશે?

જો વિદ્યુતચુંબકીય તરંગના પ્રસરણની દિશા $z$-અક્ષ હોય,તો વિદ્યુતક્ષેત્ર $(E)$ અને ચુંબકીયક્ષેત્ર $(B)$ ની દિશાઓ કઈ હશે?

$I \ (W/m^2)$ તીવ્રતા ધરાવતા વિદ્યુતચુંબકીય તરંગ દ્વારા અપ્રતિબિંબિત સપાટી પર લાગતું દબાણ કેટલું હશે? [$c$ એ પ્રકાશનો વેગ છે].

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo