પરાગનલિકાની વૃદ્ધિ અંડક તરફ થવાનું કારણ શું છે?

  • A
    પ્રકાશાનુવર્તન
  • B
    જલાનુવર્તન
  • C
    ભૂ-આવર્તન
  • D
    રસાયણાનુવર્તન

Explore More

Similar Questions

પ્રકાશાનુવર્તન (phototropism) ની ઘટના સમજાવવા માટે એક પ્રવૃત્તિનું વર્ણન કરો અને સમજાવો કે આ શા માટે થાય છે.

આકૃતિમાં $(a)$,$(b)$,$(c)$ અને $(d)$ ભાગોને નામનિર્દેશિત કરો અને વિદ્યુત સંકેતોના વહનનો માર્ગ દર્શાવો.

નીચેનામાંથી કયું નિયંત્રણ કેન્દ્ર લંબમજ્જા (medulla oblongata) માં આવેલું નથી?

$(i)$ સ્વાદગ્રાહી (gustatory) રીસેપ્ટર્સ અને $(ii)$ ઘ્રાણગ્રાહી (olfactory) રીસેપ્ટર્સના કાર્યો જણાવો.

ચેતાસંધિ (synapse) માં સંકેતોનો પ્રવાહ એક ચેતાકોષના અક્ષતંતુ (axonal end) થી બીજા ચેતાકોષના શિખાતંતુ (dendritic end) તરફ જ હોય છે,પરંતુ તેની વિરુદ્ધ દિશામાં કેમ નથી હોતો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo